શ્રી ગીગાસણ કેળવણી મંડળ અમદાવાદ આયોજીત 18 મો વાષિઁક સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ.
તા ૧૭/૦૬/૨૦૨૩, શનિવાર
સ્માઁટ ફોનના યુગમાં સમગ્ર ગીગાસણને આવરી લેતી Mobile Application …A Digital Directory નું launching કરવામાં આવ્યું ..જે ૩-૪ મહિનામાં કાયઁરત થશે .
સવોઁ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર …

Comments
Post a Comment