અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા મુકેશ પડસાળા(સાયકલિસ્ટ)ની ગુગલ મેપમાં અનોખી સિદ્ધિ !

 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા મુકેશ પડસાળા(સાયકલિસ્ટ)ની ગુગલ મેપમાં અનોખી સિદ્ધિ !


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા મુકેશ પડસાળા(સાયકલિસ્ટ) ને પહેલો મેલ ગુગલ મેપમાંથી 16 માર્ચ 2023 ના રોજ આવ્યો હતો. ત્યાર બાદ જર્મનથી ફરતી ફરતી આજે ગુગલ લોકલ ગાઈડ પિન DTDC કુરિયર દ્વારા મળી ગઈ છે. ગુગલ મેપમાં વિશ્વના લોકલ ગાઇડમાં 114299 પોઇન્ટ સાથે સૌથી ટોપ 10મુ લેવલ ધરાવે છે. અત્યાર સુધીમાં 18000 થી વધુ ફોટા અને 300 થી વધુ વિડીયો ગુગલ મેપમાં લોકોની જાણકારી માટે અપલોડ કર્યા છે. 5.5 કરોડથી વધુ વ્યુ ધરાવે છે. 39 જેટલા પ્લેસ એડ કર્યા છે. 1500 થી વધુ રીવ્યુ આપ્યા છે. 3000 થી વધુ ઉત્તર આપ્યા છે. ધ્યાનથી જુઓ લોકલ ગાઈડ પીન... લોકલ ગાઈડ બનવા માટેની આવશ્યકતા બતાવી છે એક હાથમાં મોબાઇલ ને ગળામાં ડિજિટલ કેમેરો, આ ઓળખ લોકલ ગાઈડની! ફોટો પાડતો જા ને નિરાંતે રિવ્યૂ લખતો રહેજે!

મુકેશનો ફોટો સ્વામિનારાયણ મંદિર, મણિનગર, આમદાવાદ 20,00,000 વ્યુઝ પર પહોંચી. તમારો ફોટો ઘણી મદદ કરી રહ્યો છે અભિનંદન! તમારી પોસ્ટ હમણાં જ એક નવા સીમાચિહ્ન પર પહોંચી છે. તે હવે 2,000,000 થી વધુ વખત જોવામાં આવ્યું છે, જે ઘણા લોકોને જરૂરી માહિતી મેળવવામાં મદદ કરે છે. - ગૂગલ મેપ્સ © 2023 Google LLC 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043




Comments