યૂથ હોસ્ટેલ ભાવનગર દ્રારા જુનાગઢ ખાતે ગિરનાર ટ્રેકિંગ કમ પ્રવાસ

યૂથ હોસ્ટેલ ભાવનગર દ્રારા જુનાગઢ ખાતે ગિરનાર ટ્રેકિંગ કમ પ્રવાસ

    યૂથ હોસ્ટેલ ભાવનગર દ્રારા તારીખ ૮ અને ૯ જાન્યુઆરી 2022 ના રોજ જુનાગઢ ખાતે ગિરનાર ટ્રેકિંગ કમ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં 24 સભ્યોએ ભાગ લીધો હતો ગ્રુપ લીડર તરીકે ગોહિલ મનીષ અને અશ્વિન ચૌહાણ સેવા આપી હતી.

Comments