નેચર ફોટોગ્રાફી

નેચર ફોટોગ્રાફી 

અમદાવાદ શહેરના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ચેતન ઉપાધ્યાય એ કેમેરા નિકોન ૭૨૦૦ડી ટેમરોન ૧૫૦-૬૦૦ લેન્સ દ્વારા અમદાવાદ નજીક આવેલ બારેજા, નવાગામ ખાતે લીધેલ તમામ તસ્વીરોની ઝલક..


Little Ringed Plover (વિલાયતી ઝીણી ટીટોડી) 


Bluethroat (નીલ કંઠી લુસિનિયા) 


Greater Flamingo (મોટો હંજ)


 White Throated Kingfisher (શ્વેત કંઠ કલકલિયો)


Comments