યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ભાવનગરની ટ્રેકિંગ ટીમે ચોફુ ટોપ સુધીનું સફળ ટ્રેકિંગ પૂર્ણ કરેલ છે 10500 ફૂટની ઊંચાઈ પર આવેલ ટોપ સુધી પહોંચવા માટે એક દિવસ તંબુ પણ બરફ મા નાખવા પડેલ. રાત્રીના માઈનસ દસ ડિગ્રી થઈ ગયેલ. વોટર બોટલનું પાણી પણ બરફ થઈ ગયેલ. નવા પડેલા સ્નો પર ટ્રેકીંગ કરીને ટ્રેકિંગ ગુરુ અમરશી ધરાજીયાની લીડરશીપ હેઠળ ટીમ ચોફૂ ટોપ સુધી પહોંચવામાં સફળ રહેલ છે. નામિક વિલેજમાં સ્ટે દરેકે એન્જોય કરેલ...
Comments
Post a Comment