*સરદાર પટેલ રિંગ રોડ રાઈડ(વર્ચ્યુઅલ)*
ચલો ચલે પ્રકૃતિ કી ઓર દ્વારા સહયોગી YHAI બાપુનગર અને ટીમ CFF સાથે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 30 જાન્યુઆરી 2022, રવિવારના રોજ યોજેલ સરદાર પટેલ રિંગ રોડ રાઈડ એસ પી રિંગ રોડના અંદરના રોડ પરના અમદાવાદ ફરતાં કોઈપણ સ્પોટ પરથી સ્ટાર્ટ કરી શકો છો. રાઉન્ડ પૂરો કરીને આજ સ્પોટ પર રાઈડ ફિનિશ કરવાની રહેશે. બપોરે 12 વાગ્યા પહેલા strava એપ માં રાઈડ ફિનિશ કરીને તે જ સમયે સેવ કરવાની રહેશે. રાઇડમાં ભાગ લેવા માટે ફી રૂપિયા 150 રાખેલ છે. જે ઓનલાઇન ભરવાની રહેશે. રાઇડમાં ભાગ લેવા માટે છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2022 છે. નિયત સમયમાં રાઈડ ફિનિશ કરનાર તમામ રાઈડર્સ ને સર્ટિફિકેટ આપવામાં આવશે. 1 થી 5 નંબરને ટ્રોફી આપવામાં આવશે. હેલ્મેટ ફરજીયાત પહેરવાનું રહેશે. દરેક રાઇડર્સે સેલ્ફી નામ સાથે ગ્રુપમાં અપલોડ કરવાનો રહેશે. આ રાઇડના સ્પોન્સર ચામુંડા પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇમ ઇલેક્ટ્રોનિક્સ બાપુનગર-નિકોલ, હિલટાઉન ગ્રુપ અને દેવી સાયકલ નિકોલ છે. વધુ માહિતી માટે મોબાઈલ નં 9374639777 છે.
ગુગલ લિન્કમાં આપેલ ફોર્મમાં વિગત ભરીને સબમિટ કરવાનું રહેશે.
Comments
Post a Comment