માન. મુખ્યમંત્રીશ્રીનો સંદેશ

માન. મુખ્યમંત્રીશ્રીનો સંદેશ 

2010થી પક્ષી બચાવો સાયકલ રેલીના માધ્યમથી ચાઈના દોરીના વિરોધમાં ચાલતા અભિયાન ને માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સંદેશ સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ લેખિતમાં પાઠવી આપે તે ગુજરાત માટે ગૌરવની વાત છે.



Comments