મુનીજીની ગુફા(જેસોર) ટ્રેકિંગ

 મુનીજીની ગુફા(જેસોર) ટ્રેકિંગ

    યુથ હોસ્ટેલ પાલનપુર દ્વારા તા. 30 જાન્યુઆરી 2022 ને રવિવારના રોજ મુનીજી ની ગુફા(જેસોર) ટ્રેકિંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેમાં 22 પાર્ટિસિપેન્ટ્સે  ભાગ લીધો હતો. આ કેમ્પના પોગ્રામ ડાયરેક્ટર નિર્મલસિંહ, કો.ડાયરેક્ટર જીતુભાઈ તેમજ કારોબારી સભ્ય મલ્હારભાઈ એ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરાવેલ. સૌ ટ્રેકર્સે હસતાં રમતાં જયરાજ પીક સુધી ટ્રેકિંગ કર્યું હતું.  સાથે સાથે જંગલ વિષે માહિતી આપવામાં આવી હતી.  દરેક પાર્ટિસિપેન્ટ્ કેમ્પના અંતે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.  કાર્યક્રમના અંતે યુનિટના પ્રેસિડેન્ટ કલ્પેશ રાવલે સૌનો આભાર માન્યો હતો. 












Comments