બેજુબાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુલપુરા ગામ નાના ચિલોડા વિસ્તારમાં અબોલ પશુ પક્ષી માટે નિ:શુલ્ક હોસ્પિટલ છે, જેમા અંદાજીત 25 થી વધુ ગાય ભેંસ જેવા મોટા પશુ અશક્ત, બીમાર અકસ્માતમાં ધાયલ થયેલા ને સારવાર તથા માવજત કરવામાં આવેછે. તેમજ 15 થી વધુ શ્વાન સહારો લઇ રહ્યા છે 500 થી વધુ આજીવન ન ઉડી શકતા પક્ષીઓની માવજત થાય છે આપ સૌને હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી
Comments
Post a Comment