પહેલ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવા
નિકોલ, અમદાવાદમાં હિલટાઉન ખાતે વોચમેન તરીકે ફરજ બજાવતા કિરણભાઈની કર્ણાવતી સ્કૂલ, વિરાટનગરમાં ભણતી મોટી દીકરી જીલ અને મ્યુનિસિપલ શાળા, કઠવાડામાં ભણતાં નાનો દીકરો વેદાંત ને પહેલ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણની જાળવણી અંતર્ગત બે સાયકલ તા. 5-1-2022 ના રોજ નિઃશુલ્ક આપવામાં આવી.
Comments
Post a Comment