ક્રિકેટ ગુરુ સ્વ જયંતીભાઈ ધરાજીયા આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા

     ક્રિકેટ ગુરુ સ્વ જયંતીભાઈ ધરાજીયા આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા


    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ક્રિકેટ ગુરુ સ્વ જયંતીભાઈ ધરાજીયા ના નામે ૨૦૧૮ થી  યુનિવર્સિટી ગ્રાઉન્ડ માટે તેમણે આપેલ યોગદાન બદલ ક્રિકેટ ગુરુ સ્વ જયંતીભાઈ ધરાજીયા આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા તેમના નામે રમાડવા આવે છે આ રીતે તેમના યોગદાન બદલ ક્રિકેટ ગુરુ સ્વ જયંતીભાઈ ધરાજીયા આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા તેમના નામે રમાડવા આવે છે આ રીતે તેમના યોગદાન બદલ યાદી રૂપે શિલ્ડ - કપ વિગેરે એનાયત કરવામાં આવે છે તે બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અમે ઋણી રહીશું.                                                                                                                          - અમરશી ધરાજીયા     



 

 
 







 




Comments