શ્રી ગીગાસણ કેળવણી મંડળ અમદાવાદ આયોજીત 18 મો વાષિઁક સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ Part 1

શ્રી ગીગાસણ કેળવણી મંડળ અમદાવાદ આયોજીત 18 મો વાષિઁક સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ


શ્રી ગીગાસણ કેળવણી મંડળ અમદાવાદ આયોજીત 18 મો વાષિઁક સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ તા ૧૭/૦૬/૨૦૨૩, શનિવાર ના રોજ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ ભક્તિ સર્કલ, રીંગ રોડ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાઈ ગયો. 

સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી ડો સુરેશભાઇ પટેલ હાજરી આપી હતી આ ઉપરાંત ગામપરીવાર ના જ સભ્ય એવા શ્રી સુધિરભાઇ ભુવા (એડીશનલ કલેક્ટર ઓફ અમદાવાદ ) પણ હાજર રહીને સૌને પ્રેરિત કર્યા હતા. 

ગીગાસણ ગામના વતનીઓ અને સંસ્થાના સભ્યોએ ઉત્સાહથી ખુબ મોટી સંખ્યામાં ભાગ લઇ સ્નેહમિલનને ખરા અથઁમાં સાથઁક કર્યું .

સમારોહ દરમ્યાન બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.




કાર્યક્રમ સફળ બનાવવામાં  મારી યંગ ટીમ (વિવિધ કમિટીઓ) નો બહુ જ સારો સહકાર રહ્યો ને ઉત્સાહથી કામ કરી બતાવ્યું …..

આભાર મિત્રો સૌ ગામજનોનો હ્દય થી આભાર …ધન્યવાદ

- ડો. મહેશ સાવલિયા, પ્રમુખ 




\





























































Comments