કોસ્ટલ ટ્રેકિંગ બેટ દ્વારકા
યુથ હોસ્ટેલ ઓખા યુનિટ દ્વારા આયોજિત કોસ્ટલ ટ્રેકિંગ બેટ દ્વારકામાં ભાગ લીધેલ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ સમુદ્ર સ્નાન, ટ્રેકિંગ તેમજ ખાસ કરીને ભોજન, બોટ, મરીન લાઇફ લાઈવ જોવાની અને રહેવાની વ્યવસ્થા ખુબ જ અભિનંદન ને પાત્ર રહી 70ના મોટા ગ્રુપનું યોગ્ય ધ્યાન રાખવામાં આવેલ છેલ્લા ચાર વર્ષની આયોજન થાય છે. આ યુનિટ દ્વારા કાઉન્સિલ મીટીંગ પણ સફળ રીતે આયોજિત થયેલ.
આ યુનિટની સ્થાપના કરવામાં સ્ટેટ ચેરમેન શ્રી છીપા સાહેબ સાથે રહીને કાર્યકરોને ખૂબ જ પ્રોત્સાહન આપેલ તેથી મને વિશેષ આનંદ થયો. કોઈની યુનિટ 60 જણા ની બેચ માટે આયોજન કરવા માંગતાં હોય તો ઓખા યુનીટનાં જયેશ રામાનુજ (7990996876)અને આનંદ ગોંડલીયા(7698891092) નો સંપર્ક સાંધી શકે છે.
-અમરશી ધરાજીયા (અનુભવી ટ્રેકર)
Comments
Post a Comment