યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા હાથબ બંગલા થી કુડા સુધી નું સાગરકાંઠા તથા મડ ‌ટ્રેકીંગ યોજાઈ ગયું.

યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા હાથબ બંગલા થી કુડા સુધી નું સાગરકાંઠા તથા મડ ‌ટ્રેકીંગ યોજાઈ ગયું. 

    યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા તા ૨૦ ફેબ્રુઆરી - ૨૨ નાં રોજ હાથબ બંગલા થી કુડા સુધી નું સાગરકાંઠા તથા મડ ‌ટ્રેકીંગ યોજાઈ ગયું.ગ્રુપ લીડર તરીકે, લક્ષ્મણ ઉલવા તથા યશપાલ મેર એ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય શાખાના ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ મોઢ ટ્રેકિંગમાં ભાગ લઈને તમામ ટ્રેકર્સને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. સૌ દરિયાની વચ્ચે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન કરીને કૃતજ્ઞ થયા હતા. 






Comments