I LOVE ભારતમાતા WITH Fit Nation

 "I LOVE ભારતમાતા WITH Fit Nation" 

    અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારના યુવાનો ધ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ "I LOVE ભારતમાતા WITH Fit Nation" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂટબોલ જેવી ભારતીય રમત "વલય-દંડ ની સ્પર્ધા" યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અસંખ્ય યુવાનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. યુવાનોમાં કુશળતા અને શારીરિક શક્તિનું નિર્માણ થાય તેવા આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. કાર્યક્રમના પ્રારંભમાં ભારતમાતાની આરતી કરવામાં આવી હતી જેથી આજના યુવાનોમાં દેશભક્તિ ઉજાગર રહે. 
























Comments