માઉન્ટ આબુમાં ૧૦ મી આંતરરાષ્ટ્રીય ટૈઈઁલ મેરેથોન સ્પર્ધા યોજાઈ ગઈ

 માઉન્ટ આબુમાં  27 માર્ચ 2022 ને રવિવારના રોજ ૧૦મી આંતરરાષ્ટ્રીય ટૈઈઁલ મેરેથોન સ્પર્ધા યોજાઈ ગઈ




અમદાવાદના તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો અને ઉધોગપતિઓ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો

ત્રણ કલાકમાં  માઉન્ટ આબુમાં આવેલ અરવલ્લીની ગિરીમાળાઓની પર્વત શુંખ્લા ઓને પાર કરી ને ફરી પાછા તે જ જગ્યાએ સ્પર્ધકોએ આવવા નું હતું

જેમાં અમદાવાદમાં હાટકેશ્વર ખાતે યશ પેથોલોજી લેબ ચલાવતા સારસ્વત તબીબ ડાઁ. હસમુખ પટેલ વિજેતા થયા હતા. ૨૧ કિલોમીટરની મેરેથોન ત્રણ કલાકની સમય મયાઁદામાં પુરી કરવાની હતી. 


આ સ્પઁધા મા ૮૪ વષઁના રમતવીર થી લઈ ને ૯ વષઁ ના કિશોરે ભાગ લીધો હતો

કુદરતી હરિયાળી અને વનરાજીઓની વચ્ચે પવઁત પરના ચઢાવ ઉતાર પાર કરી ને વ્હેલી સવારમાં આ સ્પર્ધાનું કરાયુ હતું

Comments

Post a Comment