માનવ સેવા એજ પ્રભુ સેવા : તલોદ લાયન્સ ક્લબ

માનવ સેવા એજ પ્રભુ સેવા : તલોદ લાયન્સ ક્લબ

તા. 27 માર્ચ 2022 ને રવિવારના રોજ તલોદ લાયન્સ ક્લબ દ્વારા  વિકલાંગો પગભર થઈ શકે તેમજ સ્વમાનભેર આજીવિકા મેળવી શકે તેવા આશયથી તલોદના અંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ  વિકલાંગોને ૧૦૦ ટ્રાઈસિકલ, ૫૦ વ્હીલચેર અને ૫૦ બગલ ઘોડી નિ: શુલ્ક આપવામાં આવી. માનવતાનુ ઉમદા કાર્ય કરવા બદલ લાયન્સ જગદીશભાઈ તેમજ અન્ય દાતાઓ અને સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.














Comments