લેઉવા પાટીદાર બંધારણ 1958

તા. 1-6-1958 માં રાજકોટ મુકામે શ્રી લેઉવા પટેલ જ્ઞાતિ દ્વારા લેઉવા પાટીદાર ના બંધારણની રચના કરવામાં જે સમગ્ર પડસાળા પરિવાર માટે અત્યંત ગૌરવની વાત છે. આ બંધારણમાં પટેલ જ્ઞાતિમાં હાલારી, ગોહિલવાડી, ગુજરાતી, લેઉવા, કડવા, તારકઢા વગેરે જાતના ભેદભાવ નાબૂદ કરી પ્રગતિશીલ બનવાનો ઉદ્દેશ રાખ્યો છે. જેની પહેલી આવૃતિની 5000 પ્રત મુદ્રિત કરવામાં આવી હતી  

Comments