“આપો આપના બાળકના શાળાના જૂના પુસ્તકો રીફોર્મ કરીને અમે આપીશુ જરૂરિયાતમંદ બાળકોને!”

 શિક્ષણ એજ રામબાણ ઈલાજ છે 

પહેલ ફાઉન્ડેશન  

કરે છે અનોખી પહેલ...

ભારત વિકાસ પરીષદ 

બાપુનગર અને નિકોલ શાખાના સહયોગથી...

“આપો આપના બાળકના શાળાના જૂના પુસ્તકો રીફોર્મ કરીને અમે આપીશુ જરૂરિયાતમંદ બાળકોને!”

આપ નીચે જણાવેલ કોઈ એક સ્થળે બપોરે ૪ થી ૬ કલાકે આપના સંતાનના 

પાસ થઈ ગયેલ ધોરણના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના 

સારી હાલતમાં હોય તેવા જૂના પુસ્તકો ભેટ આપો

અમે આપે આપેલ પુસ્તકો જરૂરીયાતમંદ પરીવારના બાળકોને ભેટ આપીશું.

૧ હે બેબી જીયાણા હાઉસ, ૧૨ પ્રતિક શોપીંગ સેન્ટર, કર્મભૂમિ સોસાયટી સામે, 

ગોપાલ ચોક, નિકોલ, અમદાવાદ. મો. ૯૯૦૪૪૫૫૮૧૦ 

૨ આસ્થા મોબાઈલ, ગ્રાઉન્ડ ફ્લોર ૧,૨, રસપાન આર્કેડ

રસપાન ચાર રસ્તા, નિકોલ, અમદાવાદ. મો. ૭૩૮૩૮૩૮૩૦૦

૩ મોડર્ન ગેસ, ૧૦, સર્વોદય સોસાયટી, ઈન્ડિયા કોલોની રોડ,

બાપુનગર, અમદાવાદ. મો. ૯૮૯૮૬૧૭૪૯૦

પ્રયોજક

કમલેશ કકાણી 

૯૯૦૪૪૫૫૮૧૦

મુકેશ પડસાળા 

૯૩૭૪૬૩૯૭૭૭












Comments