બાપુનગરની સવોદય વિધામંદિરના 2004ના વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કર્યું સન્માન
સવોદય વિધામંદિર, ઇન્ડિયા કોલોની, બાપુનગરના 2004માં ધોરણ 10 પાસ કરી ગયેલા વિદ્યાર્થીઓએ ગેટ ટુગેધરનું અમૃતમ નિકોલ ખાતે આયોજન કરેલ. 50 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને શાળાના સંચાલકશ્રી જીવરાજભાઈ અને શિક્ષકોને શાલ ઓઢાડીને સન્માન કરી સાથે ભોજન લીધું હતું. આ બેચના ડોકટર, વકીલ, શિક્ષક, બિઝનેસમેન બની ગયા છે પણ આજના પ્રસંગે વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કરીને ખુબજ મોજ કરીને અંતે શાળાને મદદ કરવાના નિશ્ચય સાથે છુટા પડ્યા.
Comments
Post a Comment