ભાવનગર યૂથ હોસ્ટેલ દ્રારા હાથબ થી કુડા નાઈટ સી - શોર ટ્રેક

ભાવનગર યૂથ હોસ્ટેલ દ્રારા હાથબ થી કુડા નાઈટ સી - શોર ટ્રેક 

    ભાવનગર યૂથ હોસ્ટેલ દ્રારા તારીખ ૧૧.૬.૨૨ નાં રોજ હાથબ થી કુડા નાઈટ સી - શોર ટ્રેક આયોજન કરવામાં આવ્યું હતું અને ૯૯ સભ્યો એ ભાગ લીધો હતો, તેમાં ગ્રુપ લીડર તરીકે રઘુવીરસિંહ ઝાલા અને ગોહિલ મનીષ સેવા આપી હતી અને નવા લીડર તરીકે ભુપેન્દ્ ભાઈ રાઠોડ અને રાજીવભાઈ ઉંડવીયાએ સાથે સાથ આપેલ.





Comments