બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી – લાડવી, સુરતમાં વિશ્વ યોગ દિવસની અનેરા ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી – લાડવી, સુરતમાં વિશ્વ યોગ દિવસની અનેરા ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

    ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી મોટો દિવસ એટલે – 21મી જૂન. આ દિવસને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી – લાડવી, સુરતમાં આજે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવારના સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકો દ્વારાવિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ સમજાવવામાં  આવ્યું હતું.

  શાળામાં દરરોજ યોગ કરાવવામાં આવે છે, તે વિશેષ આનંદની વાત છે.

Comments