ભૂખ્યા સુધી ભોજન એજ નાગલધામ નું વચન
નાગલધામ ગ્રુપ
અમદાવાદમાં નરોડા-નાનાચિલોડા વિસ્તારમાં રસ્તે રોડ પર કોઈ અસહાય,અશક્ત,માનસિક બીમાર વૃદ્ધ બાળક કે મહિલા જણાય જેને પૈસાથી ભોજન ન ખરીદી શકતા હોય તો તેવા જરૂરતમંદ સુધી નાગલધામ તેમના લોકેશન પર શુદ્ધ અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવશે.
Comments
Post a Comment