વિધીબેન કિશોરભાઈ ગોધાણીએ ભરૂચ ડીસ્ટ્રીકટ શૂટિંગ સ્પર્ધા દરમ્યાન યુથ રાઇફલ કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત

વિધીબેન કિશોરભાઈ ગોધાણીએ ભરૂચ ડીસ્ટ્રીકટ શૂટિંગ સ્પર્ધા દરમ્યાન યુથ રાઇફલ કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત  

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શીલાણા ગામના વતની વિધીબેન કિશોરભાઈ ગોધાણી એ ભરૂચ ડીસ્ટ્રીકટ શૂટિંગ સ્પર્ધા દરમ્યાન યુથ રાઇફલ કેટેગરીમાં સિલ્વર_મેડલ પ્રાપ્ત કરીને ગોધાણી પરિવાર તેમજ શીલાણા ગામ સહીત સમગ્ર અમરેલી જિલ્લાનું નામ રોશન કરવા બદલ વિધીબેન ગોધાણી ને ખૂબ ખૂબ અભિનંદન





May be an image of 1 person, standing and text that says 'શીલાણા ગામનું ગૌરવ ING 5 S வல TARG ACADE HEL HOOT'

Comments