YHAI પાલનપુરયુનિટ અને વન વિભાગ બનાસકાંઠા , જેસોર રેન્જ નાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેસોર રેન્જ માં કેદારનાથ મંદીર થી તળેટી સુધી સફાઈ કાર્યક્રમ તેમજ તળેટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેસોર રેન્જ માં કેદારનાથ મંદીર થી તળેટી સુધી સફાઈ કાર્યક્રમ તેમજ તળેટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
YHAI પાલનપુર યુનિટ અને વન વિભાગ બનાસકાંઠા , જેસોર રેન્જનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેસોર રેન્જ માં કેદારનાથ મંદીર થી તળેટી સુધી સફાઈ કાર્યક્રમ તેમજ તળેટી માં વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં યુનિટનાં સભ્યો / હોદેદારો ઉપસ્થિત રહી 3 કલાક મહેનત કરી સફાઈ કરી અને વન વિભાગ નો સ્ટાફ પણ જોડાયો હતો. યુવાન નાયબ વન સંરક્ષક , બનાસકાંઠા શ્રી પી.જે.ચૌધરી સાહેબ પણ YHAI કેપમાં સજ્જ થઈ વૃક્ષારોપણ કર્યું , રેન્જ ફોરેસ્ટ ઓફિસર શક્તિસિંહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ગણેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો.
Comments
Post a Comment