મુકેશ પડસાળા દ્વારા યુથ હોસ્ટેલ બાપુનગર ના માધ્યમથી 33 વર્ષથી પૂર્વ અમદાવાદમાં રક્તદાન ક્ષેત્રે ચાલતી પ્રવૃત્તિ

મુકેશ પડસાળા દ્વારા યુથ હોસ્ટેલ બાપુનગર ના માધ્યમથી 33 વર્ષથી પૂર્વ અમદાવાદમાં રક્તદાન ક્ષેત્રે ચાલતી પ્રવૃત્તિ 

મુકેશ પડસાળા દ્વારા યુથ હોસ્ટેલ બાપુનગર ના માધ્યમથી 33 વર્ષથી પૂર્વ અમદાવાદમાં રક્તદાન ક્ષેત્રે ચાલતી પ્રવૃત્તિ દરમ્યાન આજે સ્વયં 31મી વાર રક્તદાન કર્યું છે. આજે સૌથી વધુ આનંદ એ વાતનો છે કે બોરડ પરિવાર અમદાવાદ અને રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા ગોકુલ પાર્ટી પ્લોટ નિકોલ ખાતે તા. 2જી એપ્રિલ 2023 રવિવારના રોજ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં એક નહીં પણ બે બે સ્વામી મુકુંદ સ્વામી અને  ઉતમ સ્વામીએ  રક્તદાન કરીને ભવિષ્યમાં ભાવિક ભકતો અને યુવાનોને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડી છે ...

Comments