બાપુનગર વોડૅ કોગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી પવનપટેલ ના જન્મ દિવસ ની ઉજવણી

બાપુનગર વોડૅ કોગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી પવનપટેલ ના જન્મ દિવસ ની ઉજવણી  


બાપુનગર વોડૅ કોગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી પવનપટેલ ના જન્મ દિવસ ની ઉજવણી રકતદાન શિબિર, કુંડા વિતરણ તથા બાળકોને અલ્પાહાર કરાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાયૅકારી પ્રમુખ શ્રી તથા પૂવૅ ઘારાસભ્ય શ્રી હિંમતસિહ પટેલ તથા બાપુનગર વોડૅ કોગ્રેસ સમિતિ ના આગેવાનો ની હાજરી મા ગણેશ મંદિર બાપુનગર પોલીસ સ્ટેશન સામે કરવામાં આવી હતી....












Comments