સારી હાલતમાં જૂના નવા કપડાં આપી જાવ, રાજીપો મળશે...
ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ, ઉમા સ્કૂલ પાસે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે જરૂિયાતમંદ લોકોને અંગ ઢાંકવા વસ્ત્રો પહેરવા મળી રહે તે માટે વસ્ત્રદાન નો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. #bhojal #nikol #amdavadeast #naroda Kamlesh Patel Bhanubhai Kothiya Naitik Patel RJ Megha Shravan Joshi



Comments
Post a Comment