કરીઅર કાઉન્સિલિંગ ફ્રી સેમિનાર ૨૦૨૩ યોજાઈ ગયો
જીનીઅસ ગુરુજી ધ્વારા તારીખ ૦૩/૦૪/૨૦૨૩ , સોમવાર ના રોજ ટાગોર હોલ , પાલડી, અમદાવાદ ખાતે કરીઅર કાઉન્સિલિંગ સેમિનાર ફ્રીમાં યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કરીઅર ગાઈડન્સ લીધેલ હતું, જેમાં હોસ્ટ તરીકે આરજે દેવાંગ, સીએ સમીર ચૌધરી અને ડો. ઉમેશ ગુર્જર ધ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કોર્ષ વિષે માર્ગદર્શન આપેલ હતું.
Comments
Post a Comment