યુથ હોસ્ટેલ ગાંધીનગર GEB. યુનિટ દ્વારા રોજ ફૂલવારી કી નાલ સેન્ચુરી ખાતે બે દિવસના ટ્રેકિંગ નું આયોજન

યુથ હોસ્ટેલ ગાંધીનગર GEB. યુનિટ દ્વારા રોજ ફૂલવારી કી નાલ સેન્ચુરી ખાતે બે દિવસના ટ્રેકિંગ નું આયોજન 


યુથ હોસ્ટેલ ગાંધીનગર GEB. યુનિટ દ્વારા તા.૨૨ અને ૨૩ એપ્રિલ માં રોજ ફૂલવારી કી નાલ સેન્ચુરી ખાતે બે દિવસ ના ટ્રેકિંગ નું આયોજન કરેલ હતું. તેમાં અરવલ્લી માં પરિભ્રમણ, વોટર ફોલ , ગુફા  અને ઉડતી ખિસકોલી જોવાની મજા માણેલ હતી.


Comments