શ્રી બીપીનભાઈ પટેલ ને CHEMEXCIL દ્વારા લાઈફ ટાઈમ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

શ્રી બીપીનભાઈ પટેલ ને CHEMEXCIL દ્વારા લાઈફ ટાઈમ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા



શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ના મે. ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ પટેલ ને CHEMEXCIL દ્વારા લાઈફ ટાઈમ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ના  પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલ (અજીતભાઈ), મહામંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ, માવજીભાઈ લુણાગરિયા, સહમંત્રી શ્રી નાગજીભાઈ શિંગાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ- અડાલજ પરિવાર

Comments