પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસના 20માં સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે શોરૂમ પર સત્ય નારાયણ ભગવાનની પૂજા અર્ચના નો કાર્યક્રમ
*પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસના 20માં સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે શોરૂમ પર સત્ય નારાયણ ભગવાનની પૂજા અર્ચના નો કાર્યક્રમ*
અમદાવાદ પૂર્વમાં આવેલ બાપુનગર, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, શ્યામ શિખર ખાતે આવેલ પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસનો આજે 20મો સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે શોરૂમ પર સત્ય નારાયણ ભગવાનની પૂજા અર્ચના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસ એ મોબાઈલ, એસેસરીઝ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણનું ફક્ત વ્યવસાયનું કેન્દ્ર જ નથી, સેવા કેન્દ્ર પણ છે જ્યાં ગ્રાહકો માટે વજન કાંટો મુકેલ છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફક્ત ડિપોઝિટ લઈને વગર ભાડે તબીબી સાધનો જેમ કે વ્હીલ ચેર, બેડ, વોકર, ટોઇલેટ ચેર વગેરે આપવામાં આવે છે.
* Program of Lord Satya Narayan worship at Showroom as part of Prime Electronics 20th Foundation Day celebrations*
Prime Electronics located at Shyam Shikhar, Char Rasta, India Colony, Bapunagar, East Ahmedabad, today, as part of its 20th foundation day celebrations, a program of worshiping Lord Satya Narayan was held at the showroom. Prime Electronics is not only a business center for mobiles, accessories and electronic devices, but also a service center where the customer is weighed. Medical equipment like wheel chair, bed, walker, toilet chair etc. are provided on rent for needy patients without taking deposit only.
Comments
Post a Comment