યુથ હોસ્ટેલ્સ જામનગર યુનિટ દ્વારા વાંકોલ માતાજી મંદિર - ખારાબેરાજા નો અર્લી મોર્નિંગ વ્હીકલ/ટ્રેક પ્રોગ્રામ
યુથ હોસ્ટેલ્સ જામનગર યુનિટ દ્વારા વાંકોલ માતાજી મંદિર - ખારાબેરાજા નો અર્લી મોર્નિંગ વ્હીકલ/ટ્રેક પ્રોગ્રામ
યુથ હોસ્ટેલ્સ જામનગર યુનિટ દ્વારા આજ તા. ૩૦-૪-૨૦૨૩ ના રોજ વાંકોલ માતાજી મંદિર - ખારાબેરાજા નો અર્લી મોર્નિંગ વ્હીકલ/ટ્રેક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ ... જેમાં ૭૦ સભ્યો એ ઉત્સાહભેર ભાગ લઇ પ્રોગ્રામ નો આનંદ માણ્યો ... પ્રોગ્રામ નું સફળ અને સુંદર આયોજન યુનિટ નાં પ્રોજેક્ટ ચેરમેન શ્રી બાલકૃષ્ણ બગડાઇ દ્વારા કરવામાં આવેલ , જેમનાં સાથીદાર રહ્યા હતા શ્રી એમ. યુ. ઝવેરી ...
ટીમ જામનગર યુનિટ અને બંને આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.
Comments
Post a Comment