*પિતા અથવા માતાપિતા બંને હયાત ના હોય તેવી ૧૧ દીકરીઓના પિતાનો છાયો બનીને હરિ હર સેવા ટ્રસ્ટ દ્વારા સમુહલગ્ન*

 *પિતા અથવા માતાપિતા બંને હયાત ના હોય તેવી ૧૧ દીકરીઓના પિતાનો છાયો બનીને હરિ હર સેવા ટ્રસ્ટ દ્વારા સમુહલગ્ન*

સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની પ્રેરણાથી હરિ હર સેવા ટ્રસ્ટ, અમદાવાદ  દ્વારા જે દીકરીના પિતા અથવા માતાપિતા બંને હયાત ના હોય તેવી ૧૧ દીકરીઓના પિતાનો છાયો બનીને ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું આ 

વર્ષના અંતમાં આયોજન કર્યું છે આવી દીકરીઓ આપની જાણમાં હોયતો અમારા ટ્રસ્ટ (Mo. 7984146013, 9825790713) ને જાણ કરી એક ઉમદા સેવા કરી આંગળી ચિંધ્યાનું પૂણ્ય કમાવવાની તક ઝડપવી એ પણ એક સારી પ્રભુસેવા છે. તમારી કરેલી સેવા જીવનમાં કામ આવશે.

ટ્રસ્ટ દ્વારા દરેક દિકરીને ટ્રસ્ટીઓ નકકી કરે તેટલા રૂપિયાની એફડી કરી આપવામાં આવશે. તેમજ નીચે મુજબનો નીચે મુજબનો કરિયાવર શ્રી બજરંગદાસ બાપાની કૃપા અને આપ સૌના સહયોગથી સ્વમાનભેર આપવામાં આવશે. ટ્રસ્ટની અનેકવિધ માનવીય સેવાઓ જેમ કે સિવિલ ટિફિનસેવા, બગદાણા આશ્રમ સાફસફાઈ, વિધવા બહેનોનેને નિયમિત રાશનકીટ તથા પગપાળા જતા યાત્રીઓ માટે બંસરી હોટલ ફેદરા ખાતે ભોજનસેવા કેમ્પ 




Comments