આશીર્વાદ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટર ડોક્ટર્સ અભિવાદન કાર્યક્રમ

 


આશીર્વાદ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટર ડોક્ટર્સ અભિવાદન કાર્યક્રમ

આશીર્વાદ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટર ડોક્ટર્સ અભિવાદન કાર્યક્રમ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજસભા)ના મુખ્ય મહેમાન પદે તથા અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલ તથા ડૉ. જીતુભાઈ બી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશન ચેરમેન આર. એસ. પટેલ, સંસ્થાના ડોક્ટર્સ તેમજ 1 હજાર થી વધુ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે “મને બધુ આવડે – MBA” નાટક નો શો પણ ઉપસ્થિત રહેલ લોકોએ નિહાળ્યો હતો.


















Comments