"વૃંદાવનધામ" મુ.બોરડી ખાતે ગરબાના આનંદ સાથે સુદર ભોજન વ્યવસ્થા"

 "વૃંદાવનધામ" મુ.બોરડી ખાતે ગરબાના આનંદ સાથે સુદર ભોજન વ્યવસ્થા" 











ઉમિયા પરિવાર સરસપુર બાપુનગર થી સિનિયર સિટીઝન તથા મંડળના મિત્રો સાથે 400 પ્રભુ ભક્તો,પાવાગઢ,ગલતેશ્વર, ડાકોર દર્શન કરી "વૃંદાવનધામ" મુ.બોરડી ખાતે ગરબાના આનંદ સાથે સુદર ભોજન વ્યવસ્થા આયોજન થયેલ સેવા લાભ લઈ ધન્યતા અનુભવતા જય રણછોડ મિત્ર મંડળ સેવા ટ્રસ્ટ પરિવાર તથા ઉમિયા પરિવારના આયોજક મિત્રો.....મફતલાલ જે પટેલ "જય રણછોડ"

Comments