સોનારડા ગામ ખાતે મોડર્ન મશીનરી ના શુભારંભ પ્રસંગે

સોનારડા ગામ ખાતે મોડર્ન મશીનરી ના શુભારંભ પ્રસંગે

પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદના સર્વ પ્રથમ સહયોગી મોડર્ન પ્રિન્ટરીના આદ્યસ્થાપક સ્વ. રમેશભાઈ પટેલ ના બે દીકરાઓ ગીરીશભાઈ અને રવિભાઇ એ પિતાએ આપેલ વારસાને ખૂબ જ સુંદર રીતે આગળ લઈ જઈ રહ્યા છે તે આપણાં સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે આજે સોનારડા ગામ ખાતે મોડર્ન મશીનરી ના શુભારંભ પ્રસંગે ફરજના ભાગરૂપે એસોસિએશન વતી તેમના નવા સાહસને મોટી સંખ્યમાં સૌ સાથે રહીને ગાંધી ચરખો સ્મૃતિ ચિન્હ પ્રમુખ મુકેશ પડસાળા અને મંત્રી ભરત પટેલના હસ્તે ભેટ આપીને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. એસોસિએશન વતી હાજર રહેલા તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરીએ છીએ.. 



Comments