યુથ હોસ્ટેલ ગુજરાત રાજ્ય : તપોવન હાઈ અલ્ટિતુડ ટ્રેકિંગ પ્રોગ્રામ

યુથ હોસ્ટેલ ગુજરાત રાજ્ય : તપોવન હાઈ અલ્ટિતુડ ટ્રેકિંગ પ્રોગ્રામ


યુથ હોસ્ટેલ ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત તપોવન હાઈ અલ્ટિતુડ ટ્રેકિંગ પ્રોગ્રામમાં 27 પૈકી 22 ટ્રેકર જેમાં સાત બહેનોએ સફળતાપૂર્વક 14,200 ફૂટ સુધી રાતે રોકાણ કરીને હિમાલયને શિખરો જેવા કે શિવલિંગ ભાગીરથી મેરુ વગેરેને ની વચ્ચે માઈનેશ ડિગ્રીમાં ટેન્ટમાં રોકાણ કરેલ..

-અમરશી ધરાજિયા









Comments