Posts

ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ૨૩૮ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીયપરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૬ મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

સમાજના તેજસ્વી તારલાઓ જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તા. 6-5-2023 ને શનિવારના રોજ સાંજે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઝાલાવાડીયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

સોનારડા ગામ ખાતે મોડર્ન મશીનરી ના શુભારંભ પ્રસંગે

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૭ મી જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ...

Printing & Packaging Industry being organized in Dubai, UAE from 24-26 July 2023

ખોડલધામ ટ્રસ્ટ અમદાવાદ શહેર જિલ્લા સમિતિની પ્રથમ મિટિંગ સંપન્ન